watch sexy videos at nza-vids!
SUP

ગ્રીન ચીઝ સૂપ

સામગ્રી - 250 ગ્રામ લીલા વટાણાં, બટાકા - 2 નંગ, ડુંગળી ઝીણી સમારેલી 1, છીણેલું ચીઝ 1 કપ, 1/2 કપ દૂધ, માખણ 2 ટેબલસ્પૂન, 1 ટીસ્પૂન કોર્નફ્લોર, 1.2 સ્પૂન મરી પાવડર, 1.2 ચમચી તજનો પાવડર, મીઠુ સ્વાદમુજબ. , ક્રીમ સજાવવા માટે. બનાવવાની રીત. - ગરમ કઢાઈમાં એક ચમચી માખણ નાખી તેમાડુંગળી સાંતળી લો, બદામી થાય એટલે સમારેલા બટાકા, લીલા વટાણાઅને લીલા ધાણા નાખીને સાંતળી લો. બફાય જાય ત્યારે ઠંડુ કરી મિક્સરમાં એક ગ્લાસ પાણી નાખી વાટી લો. આ મિશ્રણને ગાળી લો. એકતપેલીમાં એક ચમચી માખણ મુકી તેમાં ગાળેલુ સૂપ, મીઠુ, મરી અનેતજ પાવડર અને કોર્નફ્લોર દૂધમાં ઓગાળીને નાખો. થોડુ છીણેલુ ચીઝ નાખી બરાબર ઉકાળી લો. નીચે ઉતારી ક્રીમ, છીણેલુ ચીઝ નાખી સૂપ સર્વ કરો.
મુખ્ય પુષ્ઠ
પાછળ